કાવ્યગોષ્ઠી : ઓક્ટોમ્બર – ૨૦૧૭ : અંક – ૧૪

દિવાળી અને નવા વર્ષના વીતેલા પર્વોની શુભેચ્છાઓ તેમજ આપના જીવનમાં હર હમેશ દિવાળી અને નવા વર્ષની શરૂઆત જેવો અનંત સુખમયી સુખનો સૂર્ય હમેશા પ્રકાશમય રહે એવી કાવ્યગોષ્ઠીના દરેક વાંચક મિત્રોને શુભકામનાઓ.

શબ્દ સર્જન : ઓક્ટોમ્બર – ૨૦૧૭

ગરબાના તાલે જો ઝુમે અંગે અંગ, સફળ થાય નવરાત્રી. નવરંગી વાઘામાથી છુટે જો તરંગ, સફળ થાય નવરાત્રી.

કાવ્યગોષ્ઠી : સપ્ટેમ્બર – ૨૦૧૭ : અંક – ૧૩

કાવ્યગોષ્ઠી ઈ-સામયિકના  નવીન  અંકના પ્રકાશન સાથે દરેક વાંચકોને અમારા પરિવાર સાથે જોડાયેલા રહેવા બદલ ફરી એકવાર ખુબ ખુબ અભારસહ અભિનંદન...

કાવ્યગોષ્ઠી : જુલાઈ/ઓગસ્ટ – ૨૦૧૭ : અંક – ૧૧/૧૨

કાવ્યગોષ્ઠી ઈ-સામયિકના એક નવીન અને જોડકા પ્રથમ અંકના પ્રકાશન સાથે દરેક વાંચકોને અમારા પરિવાર સાથે જોડાયેલા રહેવા બદલ ફરી એકવાર ખુબ ખુબ અભારસહ અભિનંદન...

કાવ્યગોષ્ઠી : જુન – ૨૦૧૭ : અંક – ૧૦

કાવ્યગોષ્ઠી ઈ-સામયિકના એક નવીન અને જોડકા પ્રથમ અંકના પ્રકાશન સાથે દરેક વાંચકોને અમારા પરિવાર સાથે જોડાયેલા રહેવા બદલ ફરી એકવાર ખુબ ખુબ અભારસહ અભિનંદન...

ચિત્રપરથી પદ્ય સર્જન : જુન – ૨૦૧૭

રમતા હતા આપણે જે આંબલી-પીપળી, એ યાદ છે તને? બનાવી હતી ગિલ્લી અણીદાર પાતળી, એ યાદ છે તને?

કાવ્યગોષ્ઠી : મે – ૨૦૧૭ : અંક – ૯

કાવ્યગોષ્ઠી ઈ-સામયિકના નવમા અંકના પ્રકાશન સાથે દરેક વાંચકોને અમારા પરિવાર સાથે જોડાયેલા રહેવા બદલ ફરી એકવાર ખુબ ખુબ અભારસહ અભિનંદન... આપનો સૌ વાંચક મિત્રોનો સાથ અમને યોગ્ય મનોબળ પૂરું પાડવા સક્ષમ છે...